INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

GASTROSCHISIS

Gastroschisis is a type of abdominal wall defect which occurs when the child’s abdomen does not develop fully while inside the womb. It affects 1 in every 3000 children. In gastroschisis, the intestines  are open to the air when the child is born.

The umbilical cord is visible but pushed to the side by the exposed intestines.

Gastroschisis is a serious condition and needs prompt treatment soon after birth. Immediately after birth, the exposed intestines need to be wrapped in a sterile saline soaked cloth which reduces the amount of fluids and body heat lost and protects the intestines from further damage.

Once the child is stable, it will have an operation to put the intestines back inside the  abdomen. Occasionally a ready made plastic bag / mesh is placed over the intestines and they are gradually moved back into the abdomen which may take a few days. ●

ગેસ્ટ્રોસ્ચેસીસ

દર ૩૦૦૦ એ ૧ બાળકમાં જાવામાં આવતી આ ખોડમાં પેટની દીવાલનાં વિકાસના અભાવે બાળકના જન્મ સમયે તેના પેટનાં આંતરડા પેટની બહાર રહેલા હોય છે.

બાળકનો જન્મ થતાં જ આ ખોડ જાઈ શકાય છે. આંતરડા દૂંટીની નાળની જમણી બાજુએથી બહાર નીકળતા હોય છે. આ ખોડમાં બાળકને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. સારવાર અર્થે મોકલતાં પહેલા બાળકનાં આંતરડાને ચોખ્ખા સલાઈનવાળા કપડાંથી ઢાંકી દેવા જાઈએ. બાળકની  સ્થતિને સ્ટેબીલાઈઝ કર્યા બાદ ઓપરેશન દ્વારા આંતરડાને પેટમાં પાછા મૂકીને પેટની દીવાલ બંધ કરવી પડે છે. અમુક કેસમાં આંતરડાને પ્લાસ્ટીકની બેગમાં મૂકી ધીરે ધીરે પેટમાં પાછા મુકાય છે. •

गेस्ट्रोस्काईसीस

गेस्ट्रोस्काईसीस पेट की दीवार का एक प्रकार का दोष है। हर ३००० में १ बच्चा इस दोष से प्रभावित होता है। गेस्ट्रोस्काईसीस की स्थिति में, उदर की दीवार पूर्णरूप से निर्मित नहीं हो सकने के कारण आंतें बाहर विकसित होती हैं और बच्चे के जन्म के समय शरीर से बाहर खुले में रह जाती है।

गेस्ट्रोस्काईसीस की पहचान तुरंत ही हो जाती है। गर्भनाल दिखाई देती है परंतु वह खुले आंतों के कारण एक ओर धकेली सी दिखाई देती है। गेस्ट्रोस्काईसीस एक गंभीर परिस्थिति है। जन्म के तुरंत बाद इसका उपचार किया जाना आवश्यक होता है। जन्म के तुरंत बाद, बच्चे को पानी में भीगोए जंतुरहित कपड़े में लपेट लेना चाहिए। इससे बच्चे के शरीर से पानी तथा ऊष्मा का नाश कम होगा और आंतों को नुकसान से सुरक्षित रखेगा। बच्चे के स्थिरता प्राप्त कर लेने के उपरांत, आंतों को उदर में पुनःस्थापित करने हेतु एक ऑपरेशन किया जाता है। कभी-कभार एक प्लास्टिक की तैयार थैली/जाली खुली आंतों पर रख दी जाती है, तत्पश्चात, आंतों को क्रम से उदर में स्थापित कर दिया जाता है। इसमें कुछ दिनों का समय लग सकता है। •