2914ce4d-a1b2-4add-b443-126d60b86577

 

મારા બાળક ને કરોડ રજ્જુ પાછળ ગાંઠ હતી.

(My child had a swelling behind his spine)

ઓપરેશન પહેલા: (Before Operation)

ડૉ. અમર શાહ ની વિઝીટ લેતા પહેલા ઘણા ડોક્ટર ની મુલાકાત લીધી હતી પણ બધાના અલગ અલગ મંતવ્ય હતા એના લીધે કન્ફયુઝ હતા.

પણ અહીં આવ્યા પછી બધા કન્ફયુઝનદૂર થઈ ગયા અને ચિંતા ના રહી.

(Before visiting Dr. Amar Shah, we had visited many doctors, but all had different opinions and we were confused. However, after visiting him all our confusions vanished and our worries disappeared,)

ઓપરેશન પછી: (After Operation)

અનિરુદ્ધ સર અને અમર સર નો ખુબ્ જ આભાર વ્યક્ત કરું છું કે જેમને સારી રીતે મારા બળક નું ઓપરેશન કર્યુ. સાથે જ હોસ્પિટ્લ ના સ્ટાફનો  ખૂબ આભાર. હોસ્પિટ્લ ની સ્વચ્છતા ખૂબજ સારી છે.

હોસ્પિટ્લ માં અમે 5 દિવસ રહયા પણ ઘર જેવુ વાતાવરણ મંલ્યું

(I would like to thank Anirudh Sir and Amar Shah who successfully and nicely operated my child. I would also like to thank all the hospital staff. The cleanliness in the hospital is very good. We stayed in the hospital for 5 days, but the atmosphere here just felt like home)

નિકુંજ ગેડિયા (Nikunj Gediya)

અમદાવાદ (Ahmedabad)

9099348012