image3
અમે અમરદીપ હોસ્પિટલ ના ખૂબ જ આભારી છીએ
ડોક્ટર અનિરુદ્ધ સર તથા ડોક્ટર અમર સર તમારો ખૂબ જ આભાર.
અમારો પુત્ર શિવમ જે માત્ર 25 દિવસ નો જ હતો અને જીવન અને મરણ વચ્ચે હતો પણ એવું કહેવાય છે કે ડોક્ટર એટલે ભગવાન, અમારા દીકરાને જો નવજીવન આપ્યું હોય તે એ આપ બંને સર થકી જ અને અમારું ફેમિલી હમેશાં આપનું આભારી રહેશે.
અમારું 15 દિવસનું રોકાણ હતું, પરંતુ ઘર કરતા વધારે સ્વચ્છતા અમરદીપ હોસ્પિટલમા હતી.
આપની હોસ્પિટલ નો સ્ટાફ પણ ખૂબ સહકાર રૂપ રહ્યો.
આજે જે અમારા બાળક ના ચહેરા પર જે સ્મિત છે એનું કારણ આપ જ છો, ઠાકોરજી ના ચરણો અમે પ્રાર્થના કરીએ છીએ કે આપના હાથે હજુ આમ હારી ગયેલા મા બાપ આપને આંગણે આવે આવા કેસ લઈ અને ત્યારે અહીંથી એ મા બાપ અને બાળક એ ત્રણેય એના ચહેરા પર સ્મિત સાથે બહાર નીકળે
અમો આપના ખૂબ ખૂબ આભારી છીએ.
રોનક બી ભગત
ભાવનગર
9429230611
We are thankful to Amardeep Hospital
Dr. Anirudh and Dr. Amar Sir, we are very thankful to you. Our son Shivam who was in a very critical situation was given a new lease of life by the both of you. Our family will always remain indebted to you for the same. We stayed in the hospital for 15 days, but the cleanliness we found here was even more and better than our own home. All your staff was also very helpful and cooperative.
You are the reason behind the smile that we see on our child’s face. We pray to God to give you the strength to cure the kids of parents who like us come to you in a helpless condition and may they leave the hospital just like us with a smile on their face.
Thank you once again.
Ronak B. Bhagat
Bhavnagar
9429230611