INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
GALL STONES
Gallstones form when the liquid in the gallbladder (Bile) hardens.
The liver makes bile, and the gallbladder stores it until the body needs it. Bile contains water, cholesterol, fats, salts and proteins.
Gallstones are not as common in children as they are in adults. But some factors can put children at an increased risk:
- Having certain inherited blood problems, such as sickle cell disease or spherocytosis
- Obesity
- Family history of gallstones
- Taking certain medicines
The most common symptoms are pain in the upper abdomen. It may be associated with nausea or vomiting.
Ultrasound scan is diagnostic for gall stones. In the event of the stones blocking the biliary ducts, an MRI (MRCP Scan) may be necessary.
If the child’s gallstones cause symptoms, it will need surgery to remove the gallbladder. This surgery is called cholecystectomy and is mostly done by laparoscopy.
If the gall stones get lodged in a duct, they can block the flow of bile. This can cause the gallbladder to swell. Ongoing blockage can also lead to jaundice, infections, damage to the liver, gallbladder or pancreas.
If the child doesn’t have a gallbladder, the bile will simply flow from the liver directly into the intestine. The child should be able to eat normally and continue with normal activities after having the gallbladder removed. ●
GUJARATI
પિત્તાશયમાં પથરી
જા બાળકમાં વારંવાર પેટનો દુઃખાવો, ખાવા-પીવામાં તકલીફ, વજન વધતું અટકે, ઉલ્ટીઓ અથવા કમળો થાય, તો અચૂક પેટની સોનોગ્રાફી કરાવવી પડે છે.
સોનોગ્રાફીની તપાસમાં ઉપરની તકલીફવાળા બાળકોમાં આશરે પ% માં પિત્તાશયની કોથળી (જે લીવર નીચે હોય છે) માં એક અથવા અનેક પથરી જાવા મળે છે.
પિત્તાશયની કોથળીનું કામ લીવરમાંથી આવતા પિત્તનું સંગ્રહ કરી જરૂર પડે પાચન માટે આંતરડામાં મોકલવાનું છે. પિત્તમાં રહેલા ક્ષાર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ બગડી જાય તો પથરી બનવાનું શરૂ થાય છે. પિત્તાશયની થેલી નબળી હોય તો પણ પથરી થઈ શકે છે. ખૂબ ઓછા કિસ્સામાં બાળકને લોહીની બીમારી હોય તો પણ નાની-નાની પથરી બને છે.
બાળકના ઈલાજ માટે દર બે-ત્રણ માસે પેટની સોનોગ્રાફી દ્વારા પથરીની સાઈઝ પર ધ્યાન રાખવામાં આવે છે. જા પથરીની સાઈઝ અથવા બાળકની તકલિફો વધે તો આૅપરેશન દ્વારા પિત્તાશયની થેલી અને તેમાં રહેલી પથરી કાઢવાની જરૂર પડે છે. આૅપરેશન લેપ્રોસ્કોપી(દૂરબીન)થી જ કરાવવું હિતાવહ છે.
પિત્તાશયની થેલી કઢાવવાથી બાળકને તકલીફ કે લાંબે ગાળે કોઇ નુકસાન થતું નથી. પિત્તનો પ્રવાહ લીવરમાંથી નળીઓ દ્વારા સીધો આંતરડામાં જાય છે. તેથી પાચનક્રિયામાં પણ કોઇ તકલીફ થતી નથી. •
HINDI
पित्ताशय में पथरी
पित्ताशय में जब द्रव के रूप में पित्त ठोस होने लगाता है तो वह पथरी बन जाता है। यदि किसी बच्चे को बार-बार पेट में दर्द, खाना-खाने में तकलीफ, वजन का नहीं बढ़ना, कभी-कभी उल्टी या पीलिया होता है, तो ऐसे में बच्चे के पेट की सोनोग्राफी कराना जरूरी है। सोनोग्राफी की जाँच में ऊपर बताई गई समस्याओं वाले बच्चों में लगभग ५% बच्चों में पित्ताशय की थैली में एक या अनेक पथरी होती है।
पित्ताशय की थैली का काम लीवर में से निकल रहे पित्त का संग्रह करके आवश्यकता अनुसार पाचन हेतु आंतों में भेजना होता है। पित्त में निहित क्षार और कोलेस्ट्रोल का प्रमाण असंतुलित होने पर पथरी बननी शुरू होती है। पित्ताशय की थैली ज्यादा कमजोर होने पर भी पथरी बन सकती है। बहुत कम मामलों में यदि बच्चे को खून से संबंधित कोई बीमारी है तो पथरी बन सकती है। बच्चे के इलाज के लिए हर दो-तीन महीने में सोनोग्राफी द्वारा पथरी के आकार पर ध्यान रखा जाता है। यदि पथरी का आकार बढ़ता जाता है या बच्चे को ज्यादा तकलीफ हो, तो ऑपरेशन द्वारा पथरीवाले पित्ताशय की थैली निकालने की आवश्यकता होती है। यह ऑपरेशन लेप्रोस्कोपी द्वारा कराना उचित है।
पित्ताशय की थैली निकाल देने पर बच्चे को भविष्य में कोई नुकसान नहीं होता। पित्त का प्रवाह लीवर में से निकलकर सीधा आंतों में चला जाता है, जिसे पाचन क्रिया में कोई तकलीफ नहीं होती। •