INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
GYNECOLOGICAL PROBLEMS IN CHILDREN
(1) PASSAGE OF MUCUS OR BLOOD PER VAGINUM: Exposure to many maternal hormones may cause the child to have a thick, milky discharge from the vagina. This may continue intermittently until the child is on breast milk. Sometimes at 2 or 3 days, the child may also have a little bleeding from her vagina. This is perfectly normal.
(2) LABIAL FUSION: A condition when the two labia minora stick together. It may appear that the child does not have a vagina, but that is not the case. It can sometimes happen after an inflammation of the labial area or vulvovaginitis. The fusion will usually separate itself or by gentle pressure. In younger girls, local application cream is prescribed to help prevent the labia from fusing again. Very occasionally, the girl may get a urinary tract infection due to labial fusion.
(3) IMPERFORATE HYMEN: The hymen is a ring like membrane interposed between the proximal uterovaginal tract and the vaginal introitus. When this central portion of the hymen is closed, it is known as an imperforate hymen. This may cause vaginal secretions to get accumulated causing the hymen to protrude through the vaginal introitus giving the appearance of a vaginal mass. This may also cause compression over the urethral opening leading to urinary retention in the child. Management of imperforate hymen is straightforward and the long-term complications are minimal.
(4) VAGINAL DISCHARGE: Children can also develop a vaginal odour which is considered normal. Wearing a diaper can exacerbate the odour especially when mixed with urine and stools. With no other symptoms, bathing and frequent diaper changes can keep this under control.
Noninfectious form of vaginitis can be caused by perfumed soaps or detergents. In some children this can be an allergic reaction to such chemicals. In addition to unusual odour, the child may have itching, burning or discharge.
Infectious vaginitis is caused by bacteria and lead to a foul smelling or fishy odour from the vagina. Bacteria can also spread from the anus to the vagina by wiping or cleaning the child from back to front instead of the opposite. In rare cases, an accidentally inserted and retained foreign body in the vagina may also be the cause of a foul smelling discharge.
A thorough medical examination and treatment would be necessary in these cases. ●
GUJARATI
બાળકમાં ગાયનેક પ્રોબ્લેમ
નાની બાળકીમાં ઘણીવાર જુદાં જુદાં ગાયનેક પ્રોબ્લેમ જાવા મળે છે.
(૧) બેબીને માસિક આવવું અથવા મ્યુક્સ (ચીકાશ) આવવું :
ખાસ કરીને આ નવજાત બાળકીઓમાં જાવા મળે છે. તેનું મુખ્ય કારણ માતાનાં હોરમોનની અસર છે. માનું દૂધ પીતા બાળકમાં ઘણાં મહિના સુધી આ તકલીફ રહી શકે છે. અને ધીમે ધીમે આપમેળે મટી જાય છે.
(૨) લેબીયલ ફ્યુઝન :
બાળકીનાં યોનીમાર્ગના મુખની ચામડી (લેબિયા માઈનોરા) ઘણીવાર એકબીજાને ચોંટી જાય છે અને બહારથી તપાસ કરતા લાગે કે બેબીને યોનિમાર્ગ જ નથી, પણ આવું હોતું નથી. સાધારણ પ્રેસરથી આ જાડાણ છૂટું પડી જાય છે અને માતાને બાળકને દરરોજ નવડાવતી વખતે કેવી રીતે ફરી આ જાડાણ ન થાય એ સમજાવાય છે. આવા બાળકોને પેશાબમાં ઇન્ફેક્શન થવાની તકલીફ હોઈ શકે.
(૩) ઈમપરફોરેટેડ હાઈમન :
યોનિમાર્ગની અંદરના ભાગમાં આવેલ પડદાં (હાઈમન)નું છિદ્ર બંધ થઈ જવાથી યોનિમાર્ગમાં બનતા ચીકાશ અને પ્રવાહી અંદર ભરાઈ રહે છે. આ કારણે ઘણીવાર પેશાબનો ભરાવો અને યોનિમાર્ગમાં ઇન્ફેક્શન થઈ શકે છે. આૅપરેશન દ્વારા આ પડદાંનું છિદ્ર મોટું કરવાથી સારું થઈ જાય છે.
સારવાર ન મળવાથી મોટી ઉંમરે આવી બાળકીઓ માસિક નહીં આવવાની તકલીફ સાથે આવે છે. સોનોગ્રાફીમાં માસિક યોનિમાર્ગ અને ગર્ભાશયમાં ભરાઈ ગયેલું દેખાય છે. દૂરબીન વડે આૅપરેશન કરી આ તકલીફ સારી થઈ જાય છે.
(૪) વજાયનલ ડીસ્ચાર્જ :
આવી તકલીફ વાળી બાળકીને યોનિમાર્ગમાં ખંજવાળ આવે છે અને પેશાબમાં બળતરા થાય છે.
વધુ પ્રમાણમાં અને વધારે પડતો વાસવાળો બગાડ યોનિમાર્ગમાં કોઈ ઇન્ફેક્શન અથવા ફોરેન બોડી હોવાથી થાય છે. એનેસ્થેશિયા આપી યોગ્ય તપાસ કરવાથી તકલીફનું સમાધાન થાય છે. •
HINDI
बच्चों में स्त्रीरोग सम्बंधी समस्याएं
१) योनि मार्ग से बलगम या खून का बहना :
नवजात बालिका के गुप्तांग पर मातृ हार्मोन के प्रभाव से योनि से गाढ़ा, दूधिया रिसाव हो सकता है। कभी बच्ची की योनि से थोड़ा रक्त रिसाव भी हो सकता है। यह पूर्णतः सामान्य बात है।
२) योनि के होठों (भगोष्ठ) का आपस में जुड़ा होना (लेबियल फ्यूज़न) :
लेबियल फ्यूज़न वह स्थिति है जब दो लघु भगोष्ठ एक-दूसरे के साथ चिपक जाते हैं। जांच करने पर ऐसा प्रतीत होता है मानो बच्ची की योनि ही नहीं है, परंतु वास्तव में ऐसा नहीं होता है। इस प्रकार का विलय प्रायः अपने-आप अथवा कोमल दबाव से अलग हो जाता। इस प्रकार का भगोष्ठ विलय पुनः न हो इसके लिए उस स्थान पर लगाने के लिए क्रीम दी जाती है। भगोष्ठ विलय के कारण यदा-कदा लड़कियों के मूत्रमार्ग में संक्रमण हो सकता है।
३) छिद्रहीन योनिच्छद (इम्परफोरेट हाइमेन) :
हाइमेन एक झिल्ली है जो योनि के भीतर गर्भाशय के समीप जड़ी हुई होती है। इसके मध्य भाग के बंद होने की स्थिति को इम्पर्फोरेट हाइमेन कहते हैं। इसके परिणामस्वरूप