INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
CHILD WITH BLEEDING PER RECTUM
Bleeding from any site in the body of a child can be a cause of concern for parents. When a child has bleeding from the anal canal, the following thing needs to be noted:
- Child’s age
- Amount of bleeding
- Colour of bleeding
- Any associated symptoms
GUJARATI
સંડાસમાં લોહી પડવું
દરેક મા-બાપ માટે તેનાં બાળકને કોઈ પણ જગ્યાએથી લોહીનું એક ટીપું પણ આવે તે ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે.
સંડાસમાં લોહી પડવાની તકલીફ આવે તો આટલું ધ્યાનમાં રાખોઃ
૧. બાળકની ઉંમર
૨. બ્લીડીંગનો રંગ
૩. બ્લીડીંગનું પ્રમાણ
૪. સાથે બીજી કોઈ તકલીફ
HINDI
मलद्वार से खून का बहना
बच्चे के शरीर के किसी भी हिस्से से खून की एक बूंद भी निकलने पर माता-पिता चिंतित हो जाते हैं। जब बच्चे के मलद्वार से खून बहता है तो नीचे दी गई बातों पर ध्यान देने की आवश्यकता है-
बच्चे की उम्र, बहते खून की मात्रा और उसका रंग। साथ ही उससे जुड़ी कोई समस्या।