INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
PEDIATRIC ANAESTHESIA
A major concern of all parents for their child undergoing surgery is anaesthesia. Most of the parents are worried as to how can a small child be anaesthetized and whether the procedure can be done under a local anaesthetic. One of the major concerns is whether the child will recover uneventfully from the anaesthetic.
Anaesthesia is an age old scientific speciality. As with other specialities, pediatric anaesthesia has also advanced over the years. Anaesthesiologists specially trained in the field of pediatric anaesthesia can now safely anaesthetize even new born and premature children.
Operating under local anaesthesia is most of the times not possible in children as the child is not co-operative and gets scared amongst unknown people and enviornment in the operating room.
Maintainence of anaesthesia during surgery is done using the most modern medicines and latest equipments which are safe and have the least side effects. ●
GUJARATI
પીડીઆટ્રીક એનેસ્થેસીઆ
મોટા ભાગનાં મા-બાપને તેમના બાળકનું આૅપરેશન કરાવતાં પહેલા એક જ સવાલ હોય છે. “આટલા નાના બાળકને બેભાન કરી શકાય?”, “બાળકને લોકલ એનેસ્થેશિઆ ના અપાય?”, “બાળક કોમામાં નહીં જાય ને?”
એનેસ્થેશિયાને સામાન્ય ભાષામાં “શીશી સૂંઘાડવા” તરીકે ઓળખાય છે.
શીશી સૂંઘાડવાની રીત ખૂબ જ દાયકાઓ જૂની હતી. હાલમાં એનેસ્થેશિયા માટે ઇન્જેક્શન દ્વારા નસમાં દવા અપાય છે અને બાળકને સેકંડોમાં બેભાન કરી શકાય છે.
એનેસ્થેશિયાના ખૂબ જ આધુનિક સાધનો દ્વારા નાનામાં નાના બાળકને (અધૂરા માસે જન્મેલા બાળકને પણ) બેભાન કરાય છે અને મશીન બંધ કરતાં, બાળકને તરત ભાનમાં લાવવામાં આવે છે. આ કાર્ય માટે બાળકના નિષ્ણાંત એનેસ્થેટીસ્ટ ડાક્ટર કામ કરે છે.
બાળકોમાં મોટે ભાગે લોકલ એનેસ્થેશિયા આપી શકાતો નથી કારણ કે બાળક આૅપરેશન થિએટરમાં ગભરાઈ જાય છે અને સર્જનને સહકાર આપતું નથી જેથી આૅપરેશન કરી શકાય નહીં. “જનરલ એનેસ્થેશિયા” હવે ખૂબ જ સલામત છે તેથી “લોકલ એનેસ્થેશિયાની” ચોઈસ ડાક્ટર તથા માતા-પિતા નથી લેતા. •
HINDI
पीडीऐट्रीक ऐनेस्थेशिया
अपने बच्चे का ऑपरेशन करवाने से पहले अधिकतर माता-पिता के मन में कई सवाल उठते हैं- जैसे कि क्या इतने छोटे बच्चे को बेहोश किया जा सकता है क्या बच्चे को लोकल ऐनेस्थेशिया दे सकते हैं कहीं बच्चा कोमा में तो नहीं चला जाएगा आदि।
आमतैर पर यह मानते है कि बच्चे को शीशी सुंघाकर बेहोश किया जाता है, जो कि बहुत पुरानी पद्धति थी। आज के समय में ऐनेस्थेशिया के लिए इन्जेक्शन से नस में दवा दी जाती है और बच्चा कुछ सेकण्डों में बेहोश हो जाता है।
ऐनेस्थेशिया द्वारा अत्याधुनिक उपकरणों से छोटे से छोटे बालक को बेहोश कर सकते हैं और मशीन बंद करके बच्चों को तुरंत होश में ला सकते हैं। यह कार्य बाल विशेषज्ञ ऐनेस्थेटीस्ट डॉक्टर द्वारा किया जाता है।
लोकल ऐनेस्थेशिया देकर बच्चे का ऑपरेशन करना संभव नहीं हो पाता। क्योंकि बच्चा ऑपरेशन थिएटर और अनजान लोगों को देखकर डर जाता है और ऑपरेशन के दौरान डॉक्टर को सहयोग नहीं करता।
जनरल ऐनेस्थेशिया द्वारा सर्जरी के दौरान अत्याधुनिक दवाओं और विशेष उपकरणों से बच्चे को बेहोश रखा जाता है, जो कि सुरक्षित तरीका है। •