INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

BLOOD IN VOMIT (HEMATEMESIS)

Hematemesis (Blood in vomit) is a serious challenge for both the child and its doctor.

New born children: Blood in the vomit of a newborn child is commonly due to deficiency of vitamin K or secondary to swallowed maternal blood from a cracked nipple while breast feeding. This can also happen due to stress gastritis secondary  to a stressful delivery.

1-2 years : Bleeding from the gums is swallowed by the child and is brought out in the vomit. Excessive use of pain killers or NSAID’s may cause gastritis and hematemesis. Food of a particular color or type may falsely raise the alarm of hematemesis.

Some children have severe gastroesophageal reflux (retrograde passage of stomach contents into the oesophagus). This may cause erosions in the inner lining of the oesophagus leading to hematemesis.

5-6 years: Gastroesophageal reflux and reflux oesophagitis can also cause hematemesis in this age. Another common cause for hematemesis in older children is oesophageal varices secondary to Portal Hypertension. This bleeding can be either bright red or coffee coloured. This is a serious problem and needs urgent and thorough treatment. These children need urgent hospitalization and endoscopy / open surgery are necessary for definitive treatment. ●

GUJARATI

ઉલ્ટીમાં લોહી પડવું

લોહીની ઉલ્ટી થવી એ બાળક  અને ડાžટર માટે ગંભીર સમસ્યા છે.

નવજાત બાળકઃ આ ઉંમરમાં ઉલ્ટીમાં લોહી આવવાનું કારણ વિટામિન ‘કે’ ની ઉણપ,માતાનાં સ્તનમાં પડેલ ચીરામાંથી નીકળતું લોહી (ધાવણ દરમ્યાન પેટમાં જાય છે) અથવા તો સ્ટ્રેસફૂલ ડિલિવરીનું હોય છે.

એક-બે વર્ષઃ આ ઉંમરનાં બાળકોમાં દાંતના પેઢામાંથી નીકળતું લોહી ગળી જવાને કારણે અથવા કોઈ દુઃખાવા- તાવ માટેની દવા લેવાથી અથવા કલરવાળો ખોરાક ખાવાથી, લોહી રૂપે ઉલ્ટીમાં આવે છે. ઘણા બાળકોમાં હોજરી અને અન્નનળી વચ્ચેનો વાલ્વ લૂઝ હોવાથી હોજરીનું એસીડ અન્નનળીમાં ‘બેક મારે’ છે. આને ‘ગેસ્ટ્રોઈસોફેજિયલ રીફ્લક્ષ’ કહે છે. હોજરીના એસિડથી અન્નનળીમાં ઉઝરડા/ચાંદા પડવાના કારણે પણ ઉલ્ટીમાં લોહી આવે છે.

૫-૬ વર્ષ અને મોટી ઉંમરઃ આ બાળકોમાં વધુ પડતી લોહીની ઉલ્ટીનું કારણ અન્નનળીમાં ફૂલી ગયેલી લોહીની નળી (જેનું કારણ પોરટલ હાયપર ટેન્સન હોય છે) ફાટવાથી થાય છે. આ બીમારી સીરિયસ પ્રકારની હોય છે જેની યોગ્ય સારવાર કરાવવી પડે છે. આ જાતની લોહીની ઉલ્ટી કોફી કલરની અથવા લાલ કલરની હોય છે. મોટા બાળકોમાં પણ ગેસ્ટ્રોઈસોફેજિયલ રીફ્લક્ષના કારણે ઉલ્ટીમાં લોહી આવી શકે છે.

બાળકને તાત્કાલિક દાખલ કરી જરૂર પડે લોહી આપી એન્ડોસ્કોપી કરાવવી પડે છે. •

HINDI

उल्टी में खून

खून की उल्टी होना, बच्चा और डॉक्टर दोनों के लिए एक गंभीर चुनौतीपूर्ण समस्या है।

नवजात शिशुः आमतौर पर नवजात शिशु की उल्टी में खून आने का कारण विटामिन K की कमी या स्तनपान के दौरान माँ के स्तन से निकले खून को पीने से होती है। तनावपूर्ण डिलीवरी भी इसका कारण  हो सकता है।

१ से २ वर्ष के बच्चों के दांत के पेढू से निकलने वाला खून गटकने के कारण बाद में उल्टी में निकलता है। दर्द से राहत के लिए अतिरिक्त मात्रा में दवाई लेने पर या किसी विशेष रंग वाला भोजन करने पर वह उल्टी में खून जैसा लगता है।

५ से ६ वर्ष और उससे अधिक आयु के बच्चों की उल्टी में खून की मात्रा अधिक होने का कारण आहारनली में फूली हुई खून की नली का टूट जाना है(पोरटल हायपर टेन्शन इसका कारण है)। यह उल्टी हल्के लाल रंग या कॉफी रंग की हो सकती है, जो कि काफी गंभीर बीमारी है और इसका तत्काल इलाज किये जाने की आवश्यकता है। ऐसे में बच्चे को तुरंत अस्पताल में भर्ती करके एन्डोस्कोपी करने की जरूरत है।•