INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

PEDIATRIC SURGERY

Pediatric surgery is an age based surgical super-speciality and has developed for surgery of children from birth to 18 years of age. Pediatric Surgery in India is almost 50 years old. Since the last two decades, lots of efforts and research is done in the field of Fetal surgery where the unborn child with birth defects can be operated in the mother’s womb itself.

Why is pediatric surgery a super-speciality ?

  1. A child is not a small adult. Hence, the care, drug dosage, I.V. fluid management etc is not 1/2, 1/3rd or 1/4th of that of an adult. A child needs specialized care.
  2. Congenital defects seen in children are not seen in adults.
  3. Looking at the delicacy of neonatal and pediatric surgery, specialized operation theatres, instruments and anaesthesia equipments are required.
  4. Surgery of a neonate requires special care and expertise. If proper care is taken, children with major surgeries respond fantastically and recover very quickly.
  5. Minimally invasive surgery in children also requires specialized infrastructure and equipments. ●

GUJARATI

પીડીઆટ્રીક સર્જરી (બાળ-સર્જરી)

પીડીઆટ્રીક સર્જરી જન્મથી ૧૮ વર્ષ સુધીનાં બાળકો માટે સર્જરીની એક સુપર સ્પેશ્યાલીટી છે. આ સ્પેશ્યાલીટી ભારતમાં છેલ્લા ૫૦ વર્ષથી છે. છેલ્લાં બે દાયકામાં માતાના ગર્ભમાં રહેલ બાળકમાં જા કોઇ ખોડ-ખાંપણ જણાય તો તેનાં આૅપરેશન કરવા માટે પ્રયત્નો શરૂ થઇ ગયા છે (ફીટલ સર્જરી)

પીડીઆટ્રીક સર્જરી : સુપર સ્પેશ્યાલીટી શા માટે?

૧. નવજાત બાળકમાં જાવા મળતી બીમારીઓ અને ખોડ-ખાંપણ અન્ય ઉંમરમાં જાવામાં નથી આવતી.

૨. બાળક એ કોઈ નાનું વડીલ નથી. તેને જાઈતી દવાઓ, ગ્લુકોઝ, એન્ટીબાયોટીક વિગેરેની ચોક્કસ માત્રા એની ઉંમર અને વજન પ્રમાણે અપાય છે.

૩. નવજાત બાળકની સર્જરી સૌથી વધુ કાળજી માંગે છે. કાળજીપૂર્વક અને સમયસર આૅપરેશન કરવામાં આવે તો બાળકો ગમે તેટલાં મોટા આૅપરેશન પછી સારા થઈ જાય છે.

૪. બાળકનાં આૅપરેશનમાં તેની નાજુકતાને ધ્યાનમાં લઈ, આૅપરેશન થિયેટર, આૅપરેશનના સાધનો, એનેસ્થેશિયાનાં સાધનો સ્પેશ્યલ હોય છે.

૫. બાળકોમાં લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતાં આૅપરેશનો) પણ સ્પેશ્યલ સાધનો અને કાળજી માંગી લે છે. •

HINDI

बाल चिकित्सा सर्जरी

बाल चिकित्सा सर्जरी जन्म से १८ वर्ष तक की आयु के बच्चे के लिए सर्जरी का एक सुपर-स्पेशियालीटी तरीका है, जो भारत में पिछले ५० वर्षों से प्रचलन में है। माँ के गर्भ में रहने वाले बालक में किसी जन्मजात रोग की पहचान होने पर माँ के गर्भ में ही उसका ऑपरेशन करने के कई प्रयास पिछले दो दशकों से किये जा रहे हैं, जिसे फीटल सर्जरी कहा जाता है।

बाल चिकित्सा सर्जरी बहुत विशिष्ट क्यों हैं?

१) नवजात बच्चे में दिखाई देनेवाली बीमारियाँ/दोष बड़ी उम्र में पहचान में नहीं आती।

२) बच्चा, कोई छोटा वयस्क नहीं होता। इसलिए उसके लिए जरूरी दवाएँ, ग्लूकोज, ऐन्टीबायोटिक आदि सही मात्रा में उसके वजन के अनुसार दिया जाता है, जिसके लिए विशेष ध्यान रखने की जरूरत है।

३) नवजात और छोटे बच्चे की सर्जरी में सबसे अधिक सावधानी रखने की आवश्यकता है। इसके लिए विशेष आधुनिक ऑपरेशन थिएटर, उपयुक्त उपकरण और बेहोश करने के साधनों की जरूरत पड़ती है।

४) नवजात की सर्जरी किसी विशेषज्ञ द्वारा विशेष देखभाल में की जानी चाहिए। यदि समय पर बच्चे की ठीक से सर्जरी की जाए तो जटील सर्जरी के बावजूद बच्चा जल्दी ठीक हो जाता है।

५)बच्चे की लेप्रोस्कोपी सर्जरी में विशेष साधनों के इस्तेमाल करने के साथ इसे कुशल सर्जन द्वारा किये जाने की आवश्यकता है।•