INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

SACROCOCCYGEAL TERATOMA

Sacrococcygeal teratoma (SCT) is a tumor that develops at the base of the coccyx (tail bone). It is seen in 1 in 35000 live births. Almost 75 % of SCT’s are benign, especially before the age of 5 months. These can be picked up on prenatal ultrasound scans. It can be of a small size like an orange but can grow to almost the size of a small water melon. They can be partly external and party internal.

The treatment for SCT is surgical removal. This is commonly done through the back. However, for large tumors or tumors with pelvic extension, opening the abdomen may be required. ●

GUJARATI

સેક્રોકોક્સીજિયલ ટેરાટોમા

આ એક જન્મજાત ખોડ છે. બાળકનાં જન્મ પહેલાં માતાની સોનોગ્રાફી કરાવવાથી ડિલિવરી પહેલા તેનુંં નિદાન થઈ શકે છે.

આવી ગાંઠ સંડાસની જગ્યાથી પાછળ અને પૂંછડીનાં છેલ્લાં હાડકાં સાથે જાડાયેલી હોય છે. તેનો આકાર નાની નારંગી જેવો અથવા મોટા તડબૂચ જેવો હોઈ શકે છે. ગાંઠ વધુ મોટી હોય તો નોર્મલ ડિલિવરી કરાવવા કરતાં સિઝેરિયન કરાવવું વધુ સારું છે.

આ ગાંઠ મોટી દેખાય છે પણ ૯૦% ઉપરનાં બાળકોમાં તે તદ્દન નિર્દોષ (કેન્સર નહીં) હોય છે. આ ગાંઠ સહેલાઈથી આૅપરેશન દ્વારા કાઢી શકાય છે અને બાળકોને કોઈ ખોડ-ખાંપણ રહેતી નથી. બાયોપ્સી અચૂક કરાવવી હિતાવહ છે.

આૅપરેશન બાળક ૧ મહિનાનું થાય ત્યાર પહેલાં કરાવવું, જેથી તેમાં કોઇ કોમ્પ્લીકેશન થાય નહીં. •

HINDI

पीठ के नीचे जन्मजात गांठ ( Sacrococcygeal टेराटोमा)

पीठ के नीचे गांठ (Sacrococcygeal टेराटोमा) का होना एक जन्मजात दोष है जिसकी पहचान प्रसूति से पहले माता की सोनोग्राफी कराने से की जा सकती है। यह गांठ पीठ के सबसे नीचे की हड्डी के साथ जुड़ी हुई होती है और ३५००० में से १ बच्चे में यह दोष देखा जाता है। शुरूआत में यह गांठ नारंगी के आकार की और धीरे-धीरे बढ़कर छोटे तरबूज के आकार की हो सकती है, जो आधी शरीर के भीतर और आधी बाहर होती है।

यह गांठ भले ही बड़ी दिखाई देती है, लेकिन इस समस्या वाले ९०% बच्चों में कैंसर नहीं होता और कुशलतापूर्वक ऑपरेशन से इस गांठ को निकाला जा सकता है। नवजात बच्चे के एक महीने का होने से पहले यह ऑपरेशन करा लेना चाहिए, जिससे बालक को आगे कोई तकलीफ न हो। •