INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
Vitello Intestinal Duct / Omphalomesenteric Duct
In the human embryo, the vitelline duct also known as the omphalomesenteric duct is a long narrow tube that joins the yolk sac to the midgut of the developing fetus. Generally, the duct narrows and disappears by the 9th week of intrauterine life. However, failure of the duct to close is termed as patent vitellointestinal duct or vitellointestinal fistula. This results in discharge of intestinal contents from the umbilicus. Sometimes it may emit foul smelling fluid discharge keeping the umbilicus persistently wet.
It is very difficult to pick up a patent vitello intestinal duct on ultrasound or by any other form of imaging. The only way to diagnose and treat this problem is laparoscopy. If need be, the native segment of the intestine connecting with the vitello-intestinal duct needs to be resected. ●
દૂંટી સાથે જાડાયેલું આંતરડું
આ પણ એક જન્મજાત ખોડ છે, જેમાં બાળકની નાળ કપાયા પછી દૂંટીની રૂઝ આવતી નથી અને દૂંટીમાંથી ચીકાશ, પાણી અને ઘણીવાર મળ જેવું વાસ મારતું પ્રવાહી આવે છે. જ્વલ્લેજ પાતળો સંડાસ પણ દૂંટી વાટે આવે છે.
આ ખોડનું કારણ નાનું આંતરડું દૂંટી સાથે જાડાયેલું રહેવાથી અથવા આંતરડાનો નાનો ભાગ દૂંટીમાં રહી જવાથી થાય છે.
દૂંટીનો મસો છે તેમ માની નિદાનમાં સમય ન બગાડતાં જરૂર પડે બાળકોનાં સર્જનની સલાહ લેવી જરૂરી છે. સોનોગ્રાફી તથા એક્ષ-રે આ પ્રકારની ખોડનાં નિદાનમાં મદદરૂપ થતાં નથી.
આધુનિક બાળસર્જરીની શોધને લીધે આ પ્રકારની ખોડની સારવાર લપ્રોસ્કોપીથી (દૂરબીન વડે ) કરવામાં આવે છે. જરૂર પડે આંતરડાનાં ભાગને પણ કાપીને જાઇન્ટ કરવો પડે છે. •
नाभि के साथ आंत का जुडा होना
मानव भ्रूण में, पीतक वाहिनी, जिसे ओम्फेलोमीसेंट्रीक डक्ट भी कहते हैं, एक लम्बी संकरी नलिका होती है जो अंडे की जर्दी की थैली को विकसित हो रहे भ्रूण के आद्यमध्यांत्र के साथ जोड़ती है। सामन्यतः यह नलिका संकरी होकर अंतर्गर्भाशयी काल के नौवे सप्ताह तक अदृश्य हो जाती है। तथापि, नलिका के बंद न हो सकने की स्थिति को पेटेंट विटीलोइंटेस्टीनल डक्ट अथवा विटीलोइंटेस्टीनल फिस्चुला कहते हैं। इसके परिणाम स्वरूप आंत्र सामग्री का नाभि से रिसाव हो सकता है। कभी-कभी इसमें से दुर्गंधयुक्त रसों का रिसाव हो सकता है, जिस कारण नाभि हमेशा गीली रहेगी।
अल्ट्रासाउंड या अन्य किसी अन्य प्रकार की इमेजिंग के द्वारा पेटेंट विटीलोइंटेस्टीनल डक्ट का पता लगाना कठीन है। लेप्रोस्कोपी ही इस समस्या के निदान और उपचार का एक मात्र तरीका है। यदि आवश्यक हो, विटीलोइंटेस्टनल डक्ट के साथ जुड़े आंत के जन्मज भाग को विभाजित कर दिया जाता है। •