INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

ENCEPHALOCELE

Encephalocele is a neural tube defect which is characterized by a sac like protrusion behind the head. They may also present in the front of the skull between the forehead and nose.

This is formed by protrusion of the brain and its covering membranes through an opening in the skull. These swellings may be small or massive. The child may also have other problems like hydrocephalus, quadriplegia, microcephaly, vision problems, seizures, mental and growth retardation.

Encephaloceles can also be picked up on an antenatal ultrasound scan.

Treatment of encephalocele is surgery and should be performed immediately after birth or latest during early infancy. Recovery is difficult to predict prior to surgery and depends on the location and type of brain tissue involved.

The child will need  help of specialists following surgery to focus on both mental and physical development.

Folic acid when taken before pregnancy and early in gestation has been shown to help prevent such defects.  ●

GUJARATI

એનકીફેલોસીલ (માથાની પાછળની ગાંઠ)

આ એક મગજની ગાંઠ છે. ખોપરીની પાછળનાં ભાગમાં કાણું હોવાનાં લીધે બાળકનાં માથાની પાછળનાં ભાગમાં આ ગાંઠ દેખાય છે. આ ગાંઠની સાઈઝ નાની અથવા ઘણી મોટી હોય છે. ઘણી વાર બાળકમાં પોતાના માથા કરતાં પણ આ ગાંઠ મોટી હોય છે.

આ જાતની ગાંઠ બાળક માઁનાં પેટમાં હોય ત્યારે માતાની સોનોગ્રાફીમાં જ ખબર પડે છે. આવા બાળકો અચૂક  થોડી અથવા મોટી માનસિક વિકાસની ખામી અનુભવે છે. પેનલ આૅફ ડાક્ટર્સ જા નક્કી કરે તો આવા બાળકનું ચાર માસ પહેલાં અબોર્શન કરાવું સારું.

જા આ સમય ચૂકી જાય તો આ જન્મજાત ખોડનું આૅપરેશન જરૂર થઈ શકે છે અને તે જન્મનાં પહેલાં સપ્તાહમાં કરવું જાઈએે જેથી બાળકને માતાની કાળજી સારી રીતે મળી શકે .

બાળકના મગજનો વિકાસ બાળક જેમ જેમ મોટું થાય તેમ તપાસ દ્વારા જાણવા મળે છે.

પ્રેગ્નન્સી શરૂ થતાં પહેલાં જા ફાલીક એસિડની ગોળી લેવામાં આવે તો આવી ખોડનું પ્રમાણ ઓછું જાવામા આવે છે. •

HINDI

सिर के पीछे की गांठ (अेनकीफेलोसील)

यह मस्तिष्क की एक गांठ है, जो खोपड़ी के पीछे के भाग में छेद होने के कारण बच्चे के सिर के पीछे के हिस्से में गांठ के रूप में उभरती है। इसका आकार छोटा या बड़ा हो सकता है। अक्सर यह गांठ बच्चे के सिर से भी बड़ी होती है।

गर्भावस्था में माँ की सोनोग्राफी से इस गांठ के बारे में पता चलता है। अक्सर इस तकलीफ वाले बच्चों में कम या थोडी बहुत मानसिक विकास की कमी पायी जाती है। सिर के पीछे की गांठ को सर्जरी से ठीक किया जा सकता है। डॉक्टर से परामर्श लेकर चार महीने से पहले यह ऑपरेशन कराना बेहतर है। सर्जरी के बाद बच्चे के शारीरिक और मानसिक विकास के लिए डॉक्टर से सलाह लेकर नियमित जाँच कराना आावश्यक है।

गर्भावस्था में फोलिक एसिड की दवाई लेने से इस प्रकार के जन्मजात दोष से बचा जा सकता है। •