3 વર્ષની મેનીંગોમાયેલોસીલ ની ખામી થી પીડાતી બાળકી ની ગાથા….
નવ વિવાહિત જોડાઓ એ ખાસ નોંધ લેવી કે ગર્ભાવસ્થા ધારણ કરતાં 5-6 મહિના પહેલા જો સ્ત્રી ફોલિક એસિડ ની 1 ગોળી (જેની કિંમત 1 ₹ થી પણ ઓછી છે ) નિયમિત રૂપે લે તો આ ખોડ થતી અટકાવી શકાય છે.
આ માટે જરૂરી છે યોગ્ય જાણકારી અને સામાજિક જાગૃતિ કેળવવાની જરૂર છે .
A heart wrenching story of a 3 year old girl with meningomyelocele. Newly wed couples should please note that if the lady takes oral folic acid tablets (which cost less then 1 Rs. per tablet) 5-6 months before conceiving, this grave birth defect can be prevented. Necessary information and social awareness needs to be created among the society for this small but important information.